ગુરુવાર, 9 મે, 2013









ફોટો ગેલેરી


















પ્રાર્થનાનો ઉત્તર

જેનો જવાબ નથી હોતો એ જ તો  છે ...
         સી . એચ . સીસોન 

આકાશને ગલેફ

ઈશ્વરને માપવો એ આકાશને ગલેફ ચઢાવવા બરાબર છે ...
     - જ્ઞાનદેવ 

પ્રાર્થના



પ્રાર્થના એવી રીતે કરો કે જાણે બધાનો આધાર ઈશ્વર પર છે ,
અને કામ એવી રીતે કરો કે જાણે બધાનો આધાર તમારી પર છે ...
  - ફ્રાન્સિસ કાર્ડિનલ 

સ્મિત

તમે સદાયે જીવન પ્રત્યે સ્મિત વેરતા રહો , 
તો જીવન પણ હમેશા તમારી પ્રત્યે સ્મિત વેરતું રહેશે .....