કેટલાક વ્યક્તિઓએ
જીવનના પ્રેક્ટીકલમાં
જિંદગીના રંગીન દ્રાવણમાં
ભૂલથી
દગો, ઈર્ષા અને વેર નામના
પદાર્થ નાખ્યા,, તો
દુઃખ નામના અવક્ષેપ મળ્યા...
અને
સુખ નામનો વાયુ
ઉડી ગયો....
તેમને
જયારે ભૂલ સમજાઈ
ત્યારે
પ્રેક્ટીકલ પૂરો થવાની તૈયારીમાં હતો!!!
જીવનના પ્રેક્ટીકલમાં
જિંદગીના રંગીન દ્રાવણમાં
ભૂલથી
દગો, ઈર્ષા અને વેર નામના
પદાર્થ નાખ્યા,, તો
દુઃખ નામના અવક્ષેપ મળ્યા...
અને
સુખ નામનો વાયુ
ઉડી ગયો....
તેમને
જયારે ભૂલ સમજાઈ
ત્યારે
પ્રેક્ટીકલ પૂરો થવાની તૈયારીમાં હતો!!!
ખૂબ જ સાચું ....અને ખૂબ સુંદર ...
જવાબ આપોકાઢી નાખો