ગુરુવાર, 23 ઑગસ્ટ, 2012

આંસુ લૂછવામાં છે..

બહાદુરી હાથી મારવામાં નહિ,
પરંતુ કીડી ને બચવામાં જોયેં.
કુરબાની યુદ્ધ કરવા માટે વધુ નથી આપવી પડતી..
જેટલી શાંતિ રાખવા માટે આપવી પડે છે.....
તાકાત ક્રોધ કરવામાં વધુ નથી જોયતી.
જેટલી ક્ષમા આપવામાં જોયેં છે......
પરાક્રમ કોઈની આંખમાં આંસુ પાડવામાં નથી...
પરંતુ પડતા આંસુ લૂછવામાં છે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો