મંગળવાર, 7 ઑગસ્ટ, 2012

'માં'

    મમતાને કાયા મળે એટલે 'માં'ની રચના થાય છે. માં એટલે ઈશ્વરની ઈચ્છા , માં વ્યક્તિ નથી , અભિવ્યક્તિ છે. કાર્ય ક્ષેત્ર અસીમ છે .તે સાક્ષાત સર્જનહારનું સાકાર સ્વરૂપ છે . ઈશ્વરને ભજવાથી 'માં' નથી મળતી , પણ 'માં'ને ભજવાથી ઈશ્વર મળે . ઈશ્વર નિરાકાર છે , માં સાકાર છે. God could not be everywhere and therefore He made Mothers......

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો