ગુરુવાર, 16 ઑગસ્ટ, 2012

તમને કોઈ સારો કડિયો મળે તો કહેજો,

તમને કોઈ સારો કડિયો મળે તો કહેજો,
માનવથી માનવને જોડવાનો પુલ બનાવવાનો છે...
નીકળતા આંસુને રોકવાનો ડેમ બનાવવાનો છે...
સાચા સંબંધમાં પડતી તિરાડને પુરાવી છે ...
અને,
વોટરપ્રૂફ સંબંધોનું ધાબુ ભરાવું છે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો