* સખત મહેનત આપણને ત્રણ આફતોમાંથી બચાવે છે..કંટાળો, કુટેવો અને જરૂરિયાતો ..........
- વિલ
* એક માણસ ગુનો કરે છે તેમાં આપણા બધાનું પાપ જવાબદાર છે....
- ગાંધીજી
* દુષ્ટ માણસ બીજાની પ્રગતિ જોઇને બળવા લાગે છે, નિંદા કરવા લાગે છે..
- ચાણક્ય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો