* જે વાત સાચી નથી હોતી તે જ મોટેથી કહેવી પડે છે..
- ઓશો
* મેં મારા કામમાં દિલ અને આત્મા રેડી દીધા અને આ પ્રકિયામાં મારું દિમાગ ક્યાંક ખોઈ નાખ્યું..
- વિન્સેન્ટ વેન ગોગ
* આ પૃથ્વી પર માત્ર ત્રણ રત્ન છે - જળ, અન્ન અને સુભાષિત .મૂર્ખ લોકોએ પથ્થરના ટુકડાને અમથું જ રત્નનું નામ આપી દીધું છે. - ચાણક્ય
* જનસેવા એ જ પ્રભુસેવા છે...
* જે સૌને ખુશ કરી દે છે એવી વાણી બોલે છે, તેની પાસે દરિદ્રતા ક્યારેય ફરકતી નથી..
- તિરુવલ્લુર

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો