આલ્બર્ટ આઈનસ્ટાઇનને કોઈએ સફળતાની ફોર્મ્યુલા પૂછી કે
જીવનમાં સફળ થવા શું કરવું જોઈએ ? આઈનસ્ટાઇને તો
મેથેમેટીક્સની ભાષામાં જવાબ આપ્યો કે સફળતા = X +Y+Z.
X એટલે સખત કામ અને Y એટલે કામ પતે પછી આનંદ કરવો.
બસ, તો Z એટલે શું? આઈનસ્ટાઇને કહ્યું કે Z એટલે to keep your
mouth shut--હોઠ બંધ રાખવા...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો