* ઓસ્ટ્રેલીયામાં માણસો કરતા કાંગારૂની વસ્તી વધારે છે.
* ખૂબ જ શક્તિશાળી હોવા છતાય સિંહ સાવધાન કે ચાલાક હોતા નથી...
* હમિંગ બર્ડની પાંખ એક સેકન્ડમાં ૯૦ વખત ફરકે છે...
* ઓકટોપસની આંખની કીકી ચોરસ હોય છે..
* પ્રાણીઓમાં સૌથી મોટો અવાજ બ્લ્યુ વ્હેલનો હોય છે..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો