ઈશ્વરની સહાય ન મળે તો હું સફળ કદી નહી થઇ શકું. જો
ઈશ્વરની સહાય મળશે તો, તો મને સફળતા મળ્યા વિના નહી રહે..
જે હરહમેંશ મને માર્ગદર્શન આપવા મારી સાથે અને તમારે પડખે
પણ રહે, એટલું જ નહી, સર્વત્ર સદાકાળ રહે એવા પરમેશ્વરમાં
શ્રધ્ધા રાખી આપને અંતે સૌ સારું જ થશે એવી આશા રાખીએ. ઈશ્વર
મારું કલ્યાણ કરે એવી પ્રાર્થના તમે કરતા હશો, તેવી જ રીતે હું પણ
ઈશ્વર તમારા સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના કરી પ્રેમભાવથી
તમારા સૌની વિદાય માગું છું.... .........

આપણી વાણી રૂપે ની લાઠી, એં અસર કરે છે બીજા પર માઠી.
જવાબ આપોકાઢી નાખો