* જ્ઞાન પ્રમાણે જીવન ન ઘડાય તો પરિણામે જીવન પ્રમાણેનું જ્ઞાન
થઇ જાય છે...
- સ્વામી વિવેકાનંદ
* ઘરના સભ્યોનો સ્નેહ ડોકટરોની દવા કરતાય વધુ લાભદાયી હોય
છે. - પ્રેમચંદ
* ધન આપતી વખતે હાથમાં શું હતું એ નહી પણ , દિલ માં શું હતું એ
જોવાનું છે... - ફાધર વાલેસ
* જો તમે મગજને શાંત રાખી શકતા હો તો તમે જગતને જીતી
શકશો..... - ગુરુ નાનક
સુંદર સાહિત્યનો સંગ્રહ કરો છો , આમ જ ગમતાનો ગુલાલ કરતા રહેજો અને નવા નવા લેખો આપતા રહેજો...
જવાબ આપોકાઢી નાખોતમારો ખૂબ ખૂબ આભાર ..
જવાબ આપોકાઢી નાખો