બુધવાર, 2 મે, 2012

સૌની સાથે

મારું ઘર , મારી શેરી ,

મારું નથી કોઈ વેરી !

મારું ગામ, મારો વેશ,

જુદી વસતી , જુદો વેશ !

જુદી બોલી , જુદી રીત,

સૌની સાથે મારે પ્રીત !

                     રમણલાલ સોની 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો