જો તુ સાંભળી શકે તો.....તને મારી કથા મોકલુ
જો તુ સમજી શકે તો.....તને મારી વ્યથા મોકલુ
જો તુ સાચવી શકે તો.....તને મારી યાદ મોકલુ
જો તુ અનુભવી શકે તો.....તને મારી વેદના મોકલુ
જો તુ જાળવી શકે તો.....તને મારી લાગણી મોકલુ
જો તુ પૂરા કરી શકે તો.....તને મારા સપના મોકલુ"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો