* સૌથી વધુ જીવનાર પ્રાણી = કાચબો
* સૌથી હલકું પ્રાણી = એમેઝોન જંગલનો બંદર
* કાન ન હોય એવું પ્રાણી = સાપ
* સૌથી મોટું પ્રાણી = વ્હેલ માછલી
* સંગીત પ્રિય પ્રાણી = ડુક્કર
* ભારે શરીર છતાં ઝડપથી દોડી શકતું પ્રાણી = જંગલી પાડો
* માનવીની માફક રડતું પ્રાણી = રીંછ
* રણ નું જહાજ = ઊંટ
* સૌથી મોટો કૂતરો = વુલ્ફ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો