ચારેય તરફથી જયારે નિરાધાર હોય છે ,
માણસ એ વખતે સાચો કલાકાર હોય છે .
એનો સિતારો એ વિના ચમકી શકે નહી ,
સદભાગીના નસીબમાં જ અંધકાર હોય છે . . .
માણસ એ વખતે સાચો કલાકાર હોય છે .
એનો સિતારો એ વિના ચમકી શકે નહી ,
સદભાગીના નસીબમાં જ અંધકાર હોય છે . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો