* જયારે બાળકને શિક્ષકોનો સાચો પ્રેમ મળતો નથી ,
ત્યારે જ અશિસ્તના પ્રશ્નો ઉદભવે છે .
- કરસનદાસ લુહાર
* આપણા કોશમાંથી ભણાવું શબ્દ કાઢી નાખવો જોઈએ ,
આપણે તો બાળકોને કેળવવા છે .
- દર્શક
* પ્રકૃતિ સૌથી મોટો શિક્ષક છે .
- રૂસો
* સાચા શિક્ષણનો અર્થ છે ઈશ્વરની આંખોથી બધી વસ્તુઓ જોતા
શીખવું . .
- અજ્ઞાત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો