ગુરુવાર, 3 મે, 2012

ફળિયું

દીકરી જતા એમ લાગતું 

            ગયો ગોખથી દીવો ,

નહી સંધાય હવે આ ફળિયું 

            ગમે તેટલું સીવો . . . 

                                             - અનીલ ચાવડા 

1 ટિપ્પણી:

  1. ફળિયાને સાંધનાર તો કોઈ હજુ કડિયો મળશે ,

    પણ પિતાના હદયને સાંધનાર ????

    જવાબ આપોકાઢી નાખો